Posts

Showing posts from August, 2016
                                    અગ્નિ ભરેલો શબ્દ                                                                                                                             ‘ જો , તને અને મને સાથે બેસતી આવે એવી છે ને ?’ કલ્યાણી બોલી અને ગૌતમની મૂંઝવણ   જોઇ હસી પડી . ગૌતમે એકાએક પીઠ ફેરવી ચાલવા માંડ્યું . કલ્યાણીએ તાળી પાડી ગૌતમને સાદ કર્યો : ‘ ગૌતમ , ગૌતમ ! આમ જો . નહિ પહેરાવું . એક વાત કહું .’ કલ્યાણીને શી વાત કરવી હતી તે ગૌતમ જાણતો હતો . તે પાછો ન ફર્યો એ જ ઠીક થયું , કારણ કલ્યાણીએ જોયું કે રુદ્રદત્ત અને વિદ્યાર્થીઓ પાઠશાળામાં પાછા આવતા હતા . કશું જ નવું બન...