davehiren416@gmail.com બ્રિટશ ગુજરાતીઓ દ્વારા પોતાના સાંસ્કૃતિક ગર્વ માટે વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં ભાગ લેનાર મહેમાનોને ગુજરાતનું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ, સાંસ્કૃતિક સંગીત અને સાંસ્કૃતિક નૃત્યનો આનંદ માણશે જે પહેલા ક્યારેય પણ નહીં જોવામાં આવ્યો હોય. ઇવેન્ટમાં એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે જેમાં લોકો ગુજરાતની સાંસ્કૃતિક કલા, માટી કામ જેવી ફાઇન આર્ટ્સની કલાઓની જટીલતાઓને પણ સમજવામાં મદદરૂપ થશે. 'રંગીલુ ગુજરાત' ઇવેન્ટમાં ગુજરાતની વિવિધતા અને તેની શક્તિની જલક મેળવવા માટે લોકોને પ્રેરીત કરવામાં આવશે. સાથે જ દુનિયાભરમાં પોતાના બુદ્ધીચાતુર્યથી આગળ વધેલી ગુજરાતી પ્રજાને લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે. 'રંગીલુ ગુજરાત' ગુજરાતની સંસ્કૃતિ અને ઉજવણી અને બીજા પાસાઓ પર લોકોને માહિતગાર કરશે.
Posts
Showing posts from 2016
- Get link
- X
- Other Apps
અગ્નિ ભરેલો શબ્દ ‘ જો , તને અને મને સાથે બેસતી આવે એવી છે ને ?’ કલ્યાણી બોલી અને ગૌતમની મૂંઝવણ જોઇ હસી પડી . ગૌતમે એકાએક પીઠ ફેરવી ચાલવા માંડ્યું . કલ્યાણીએ તાળી પાડી ગૌતમને સાદ કર્યો : ‘ ગૌતમ , ગૌતમ ! આમ જો . નહિ પહેરાવું . એક વાત કહું .’ કલ્યાણીને શી વાત કરવી હતી તે ગૌતમ જાણતો હતો . તે પાછો ન ફર્યો એ જ ઠીક થયું , કારણ કલ્યાણીએ જોયું કે રુદ્રદત્ત અને વિદ્યાર્થીઓ પાઠશાળામાં પાછા આવતા હતા . કશું જ નવું બન...
- Get link
- X
- Other Apps
Pathankot attack: 'All terrorists dead' Army personnel take position on a building outside the Indian Air Force base in Pathankot. Security forces continued search and combing operation inside the Pathankot airbase on Tuesday — the fourth day after the attack on the frontline Air Force Station (AFS) by terrorists. The operation was stepped up on Tuesday, an Air Force official told IANS. Firing could be heard from inside during Monday night and early Tuesday. A military official said a fifth terrorist was killed on the third day of the siege and at least one attacker remained in the complex, as troops worked to secure the sprawling compound. What we know so far and the unanswered questions: › January 1 (Friday) Early morning (around 3 am): SP Salwinder Singh and his cook Madan Gopal alert local police...