shri devi nu nidhan
મુંબઈમાં શનિવારે રાત્રે બોલીવુડ અભિનેત્રી શ્રીદેવીએ દુનિયાને અલવિદા કહિ દીધું. દુબઈમાં હાર્ટ અટેકથી તેમનું મોત નિપજ્યું. શ્રીદેવી એક એવી અભિનેત્રી કે જેમની આંખો પણ બોલતી હતી, તેમની રહસ્યમયી મુસ્કાન હતી. આ વાતે જ તેમને બોલીવુડની પહેલી મહિલા સુપરસ્ટાર બનાવી. 5 દશકાના કરિયરમાં તેઓ સિલ્વર સ્ક્રીન પર છવાયેલી રહી. પુરૂષોના દબદબાવાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 80 અને 90ના સમયગાળામાં શ્રીદેવીએ તે ઉંચાઈએ પહોંચ્યા જ્યાં તેની પહેલાં કોઈ પહોંચી શક્યું ન હતું .